ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવડું મોટું શહેર ? વિશેષણનો પ્રકાર કયો છે ? ગુણવાચક ક્રિયાવાચક સાર્વનામિક સંખ્યાવાચક ગુણવાચક ક્રિયાવાચક સાર્વનામિક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતાનો ભાવ એટલે .... ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો. વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - વાક્યોમાં નિપાત જણાવો. દસ આવી ફક્ત જાઓ દસ આવી ફક્ત જાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો સમાસપ્રકાર અન્ય પદને દર્શાવે છે ? દ્વંદ્વ અવયવીભાવ બહુવ્રીહી દ્વિગુ દ્વંદ્વ અવયવીભાવ બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાત મહેનત જિંદાબાદ' - રેખાંકિત સર્વનામનો પ્રકાર સૂચવો. સાપેક્ષવાચક સ્વવાચક એક પણ નહીં પુરુષવાચક સાપેક્ષવાચક સ્વવાચક એક પણ નહીં પુરુષવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP