ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અખાડે હું કદી ગયો નથી વાક્યમાં કદી કેવા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? રીતિવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક રીતિવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. 'ઉપકારમાં ઉપકાર કરવી એ તો વેવાર થઈ કહેવાય.' ઉપકાર પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો ઈતો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર ઉપર ઉપકાર કરવો એ તો વ્યવહાર કહેવાય. ઉપકારની પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો ઈતો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર ઉપર ઉપકાર કરવો એ તો વ્યવહાર કહેવાય. ઉપકારની પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'જનમ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીના.' વસંતતિલકા મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી વસંતતિલકા મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કાસાર' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. તળાવ વરસાદ દરિયો નદી તળાવ વરસાદ દરિયો નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી શબ્દનું સાચું જોડકું જણાવો. હર્ષ - શોક વિનોદ -હાસ્ય હર્ષ - ખુશી આનંદિત - પુલકિત હર્ષ - શોક વિનોદ -હાસ્ય હર્ષ - ખુશી આનંદિત - પુલકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ તત્પુરુષ દ્વન્દ્વ કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP