ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સ્થળવાચક પ્રમાણવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક પ્રમાણવાચક રીતિવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ? પદ હાઈકુ છપ્પા ઊર્મિગીત પદ હાઈકુ છપ્પા ઊર્મિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દીવો લઈને કૂવામાં પડવું' - કહેવતનો અર્થ. જાણી જોઈને આફતમાં મૂકાવું ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી કામ કરવું ને શરમ રાખવી મફતની વસ્તુના દોષ ન જોવા જાણી જોઈને આફતમાં મૂકાવું ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી કામ કરવું ને શરમ રાખવી મફતની વસ્તુના દોષ ન જોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ? આણીપા - આ બાજુ હરવર - હલચલ સરસાઈ - ચઢિયાતાપણું છાક - નશો આણીપા - આ બાજુ હરવર - હલચલ સરસાઈ - ચઢિયાતાપણું છાક - નશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. પથ્થર થર થર ધ્રુજે છકડો એટલે છકડો ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો ફૂલના જાણે શોભે ગાલીચા પથ્થર થર થર ધ્રુજે છકડો એટલે છકડો ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો ફૂલના જાણે શોભે ગાલીચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી હોય તે વિકલ્પ પસંદ કરો. સહાનુભૂતિ પીયૂષ મુમુક્ષુ નુકશાન સહાનુભૂતિ પીયૂષ મુમુક્ષુ નુકશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP