ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોભિયો લટકી પડ્યો વાક્યમાં કર્તાપદ લોભિયો શું છે ? કૃદંત સર્વનામ સંજ્ઞા વિશેષણ કૃદંત સર્વનામ સંજ્ઞા વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હરતાલ’: શબ્દમાં કયો સમાસ છે ? કર્મધારય દ્વિગુ તત્પુરુષ અવ્યયીભાવ કર્મધારય દ્વિગુ તત્પુરુષ અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નંદકુંવર શબ્દનો સમાસ જણાવો. ઉપપદ તત્પુરુષ બહુવીહી મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ બહુવીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉચ્છ્-વાસ’ – શબ્દનો સંધિવિગ્રહ કરો. ઉત્ + શ્વાશ ઉત્ + શ્વાસ ઉત + શ્વાસ ઊત્ + શ્વાસ ઉત્ + શ્વાશ ઉત્ + શ્વાસ ઉત + શ્વાસ ઊત્ + શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. અનુષ્ટુપ મનહર દોહરો ચોપાઈ અનુષ્ટુપ મનહર દોહરો ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દેવ જાગી જવા' એટલે ___ નસીબ ખુલી જવું દોડાદોડી કરવી ખાવાના સાંસા પડી જવા સવાર થઈ જવી નસીબ ખુલી જવું દોડાદોડી કરવી ખાવાના સાંસા પડી જવા સવાર થઈ જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP