ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિન્ધૂર્મિની નીચેના પૈકી કઈ સંધિ સાચી છે ? સિન્ધૂ + ઉર્મિ સિન્ધૂ +ઉર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સિન્ધૂ + ઉર્મિ સિન્ધૂ +ઉર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખુદ પૈસા કમાઈને જુઓ એટલે કેમ વાપરવા તે સમજાશે. - રેખાંકિત પદ શું છે ? વિશેષણ સંજ્ઞા સર્વનામ ક્રિયાપદ વિશેષણ સંજ્ઞા સર્વનામ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પેલાએ પુલીનને ધક્કો માર્યો.' - વિશેષણ ઓળખાવો. સાપેક્ષ વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ દર્શક વિશેષણ ગુણવાચક વિશેષણ સાપેક્ષ વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ દર્શક વિશેષણ ગુણવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાંડ ખાવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. સગાઈ કરવી જૂઠું બોલવું જખ મારવી અહીં દર્શાવેલ તમામ સગાઈ કરવી જૂઠું બોલવું જખ મારવી અહીં દર્શાવેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પ્રહ:લાદ પ્રલ્હાદ પ્રહ્નાદ પ્રહ્લાદ પ્રહ:લાદ પ્રલ્હાદ પ્રહ્નાદ પ્રહ્લાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ? આજ્ઞાર્થવાક્ય નિર્દેશવાક્ય વિધ્યર્થવાક્ય સંભવનાર્થવાકય આજ્ઞાર્થવાક્ય નિર્દેશવાક્ય વિધ્યર્થવાક્ય સંભવનાર્થવાકય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP