સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેનામાંથી કઈ રીત સૂચકઆંકની ગણતરીની રીત નથી ? લાસ્પેયરની રીત વૂડ વર્ડઝની રીત માર્શલ એજવર્થની રીત પાર્શની રીત લાસ્પેયરની રીત વૂડ વર્ડઝની રીત માર્શલ એજવર્થની રીત પાર્શની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તેજી નારી ચારુ નાજુક તેજી નારી ચારુ નાજુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? પ્રધાનમંત્રી નાણાંમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણાંમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'લાઈફ સેવીંગ જેકેટ' કઈ આપત્તિમાં જીવ બચાવવા ઉપયોગી સાધન ગણાય છે ? ધરતીકંપ વાવાઝોડું દુષ્કાળ પૂર ધરતીકંપ વાવાઝોડું દુષ્કાળ પૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ / આલેખ વધુ અનુકૂળ ગણાય છે ? સ્તંભાકૃતિ પાઈ આકૃતિ વૃતાંશ આલેખ પાસ પાસેની સ્તંભાકૃતિ સ્તંભાકૃતિ પાઈ આકૃતિ વૃતાંશ આલેખ પાસ પાસેની સ્તંભાકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેનામાંથી પૃથ્વી છંદનું કયુ ઉદાહરણ છે તે જણાવો. પ્રિયે ! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થજો પ્રિયે ! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP