સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ઉત્પાદનનું વધારાનું એક એકમ ઉત્પાદિત કરવાથી થતો વધારાનો ખર્ચ એટલે ___

સરેરાશ ખર્ચ
કુલ ખર્ચ
સીમાંત ખર્ચ
ડૂબેલો ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના કયા કાર્યને ધ્યાનમાં લીધું છે ?

મૂલ્યના સંગ્રાહક
વિનિમયનું માધ્યમ
મૂલ્યનું માપદંડ
વિલંબિત ચુકવણીનું ધોરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
સાચી જોડણી મેળવો.
અ‌. વ્યૂહાત્મક નિર્ણય
બ. નક્કી કરેલા નિર્ણય
ક. નિયમોની હારબદ્ધતા
ડ. નિર્ણય ક્ષમતાની માહિતી
1). વારંવાર ઉપયોગમાં લેવાય
2). નીતિ
3). લાંબાગાળાના નિર્ણય
4). પદ્ધતિ

અ-4, બ-2, ક-3, ડ-1
અ-1, બ-2, ક-3, ડ-4
અ-3, બ-1, ક-4, ડ-2
અ-1, બ-4, ક-2, ડ-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવા પાત્ર નથી.

જીવન વીમા પ્રીમિયમ
મકાન લોનનું મુદ્દલ
સેવિંગ ખાતાનું વ્યાજ
PPF નું રોકાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP