સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નીચેના હિસાબી ધોરણોની જોડ યોગ્ય રીતે જોડો.
(1). AS - 3
(2) AS - 6
(3) AS - 13
(4) AS - 20
(અ) શેર દિઠ કમાણી
(બ) કેશફલો સ્ટેટમેન્ટ
(ક) રોકાણો
(ડ) ઘસારાના હિસાબો

1-અ, 2-ક, 3-બ, 4-ડ
1-બ, 2-ક, 3-અ, 4-ડ
1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-બ, 2-ક, 3-ડ, 4-અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'સચિને વિદાય લીધી.' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો.

સચિનથી વિદાય લેવાશે નહી‌.
સચિનથી વિદાય લેવાઈ.
સચિન વિદાય લે છે.
સચિન વિદાય લેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના કયા કાર્યને ધ્યાનમાં લીધું છે ?

વિનિમયનું માધ્યમ
વિલંબિત ચુકવણીનું ધોરણ
મૂલ્યનું માપદંડ
મૂલ્યના સંગ્રાહક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે ?

151 (2)
151 (1)
150
148

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP