ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ આપો. - વિગ્રહ સમાસ યુદ્ધ લડાઈ ગ્રહ સમાસ યુદ્ધ લડાઈ ગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. અંગરક્ષક અં + ગ્ + અ + ર્ + અ + ક્ + શ્ + અ + ક્ અં + ગ્ + આ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક અં + ગ્ + અ + ર્ + અ + ક્ + સ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + શ્ + અ + ક્ અં + ગ્ + આ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક અં + ગ્ + અ + ર્ + અ + ક્ + સ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સમાજમાંથી કયો સામાસિક શબ્દ મધ્યમપદલોપી નથી ? ટપાલપેટી મહત્વાકાંક્ષા અનુભવજ્ઞાન ભરસભા ટપાલપેટી મહત્વાકાંક્ષા અનુભવજ્ઞાન ભરસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કૂથલી' શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ ___ છે. વિવેકી તોછડું નિંદા પ્રશંસા વિવેકી તોછડું નિંદા પ્રશંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. વર્ણ સગાઈ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ વર્ણ સગાઈ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી. આ પંક્તિમાં કયો અલંકાર છે ? ઉપમા રૂપક અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP