ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઈ જોડી સાચી છે ? મુદ્રિત - હસ્તલિખિત શુકલ પક્ષ - અજવાળીયું સ્થૂળ - સ્થાવર યાચક - ભિક્ષુક મુદ્રિત - હસ્તલિખિત શુકલ પક્ષ - અજવાળીયું સ્થૂળ - સ્થાવર યાચક - ભિક્ષુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' -આ છંદ કયો છે ? મંદાક્રાન્તા શિખરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી હરિગીત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો. - "મહોર્મિ" મહા + ઊર્મિ મહા + ઉર્મી મહા + ઉર્મિ મહા + ઊર્મી મહા + ઊર્મિ મહા + ઉર્મી મહા + ઉર્મિ મહા + ઊર્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગણી શકાય નહીં તેટલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. નવગણિત અગણિત નગણિત વિગણિત નવગણિત અગણિત નગણિત વિગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘હું વાંચીને લખુ છું” કૃદંતનો પ્રકાર જણાવો. સબંધક ભુતકૃદંત વર્તમાન કૃદંત ભુત કૃદંત હેત્વર્થ કૃદંત સબંધક ભુતકૃદંત વર્તમાન કૃદંત ભુત કૃદંત હેત્વર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કપૂરે કોગળા કરવા' રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. અવળું સમજવું ઓચિંતી આપત્તિ આવવી ખૂબ વૈભવ માણવો મન દુભાવું અવળું સમજવું ઓચિંતી આપત્તિ આવવી ખૂબ વૈભવ માણવો મન દુભાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP