ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ સમુદ્રનો પર્યાય નથી ? અર્ણવ રત્નાકાર મણિધર અબ્ધિ અર્ણવ રત્નાકાર મણિધર અબ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાત-દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે ? અજિંક્ય અરુણોદય અહર્નિશ અમૂલખ અજિંક્ય અરુણોદય અહર્નિશ અમૂલખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અટકી - અટકીને બોલવું અટક્યા વગર બોલવું સતત બોલવું મોટેથી બોલવું અટકી - અટકીને બોલવું અટક્યા વગર બોલવું સતત બોલવું મોટેથી બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ? સવૈયા છંદ : 31 માત્રા મનહર છંદ : 31 અક્ષર યતિ : અટકસ્થાન વંશસ્થ છંદ : તતજર સવૈયા છંદ : 31 માત્રા મનહર છંદ : 31 અક્ષર યતિ : અટકસ્થાન વંશસ્થ છંદ : તતજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘લંબાવી કાય, ઘનશ્યામળ છાય સેવે, નિશ્ચિંત જ્યાં મૃગપતિ, ચખ અર્ધી મીંચી. અનુષ્ટુપ દોહરો વસંતતિલકા માલિની અનુષ્ટુપ દોહરો વસંતતિલકા માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP