ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પુત્રનો પર્યાય નથી ? નન્દન સુત તનુજ દનુજ નન્દન સુત તનુજ દનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. વાદળી તેણે ચડ્ડી હતી વાદળી તેણે ચડ્ડી હતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ભેખડ બખોલ ગુફા કુહર ભેખડ બખોલ ગુફા કુહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દર્શક સર્વનામવાળું વાક્ય ઓળખી બતાવો. કોણ પડ્યું ? જેવું કરશો તેવું પામશો મને બોલવું ગમતું નથી પેલું મારું ગામ છે. કોણ પડ્યું ? જેવું કરશો તેવું પામશો મને બોલવું ગમતું નથી પેલું મારું ગામ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊગતા સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો. ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત સંબંધક કૃદંત હેત્વર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત સંબંધક કૃદંત હેત્વર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'હું આજે પણ એમની હાજરી અનુભવી શકું છું.' હું પણ છું હાજરી હું પણ છું હાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP