ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નળને જે રીતે ઉઘાડવાનો હોય અને બંધ કરવાનો હોય તે જ રીતે તેને ઉઘાડી બંધ કરવો જોઈએ.- આ વાક્ય કયા પ્રકારનું છે ? મિશ્ર સાદું સંકુલ સંયુક્ત મિશ્ર સાદું સંકુલ સંયુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કૌમુદી' શબ્દનો પર્યાયવાચી જણાવો. રાત્રી ડાળી કુંપળ ચાંદની રાત્રી ડાળી કુંપળ ચાંદની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હમણાં, રોજ, સાંજે વગેરે આવ્યોયો કયું ક્રિયાવિશેષણ દર્શાવે છે ? રીતીવાચક એકેય નહીં કાળવાચક સ્થળવાચક રીતીવાચક એકેય નહીં કાળવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દોહરા છંદમાં કેટલા ચરણ હોય છે ? ચાર ત્રણ બે છ ચાર ત્રણ બે છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નાકલીટી ખેંચવી એટલે ? આજીજી કરવી નાક પર લીટી દોરવી હુકમ કરવો નાપાસ કરવો આજીજી કરવી નાક પર લીટી દોરવી હુકમ કરવો નાપાસ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. 'ઉપકારમાં ઉપકાર કરવી એ તો વેવાર થઈ કહેવાય.' ઉપકાર ઉપર ઉપકાર કરવો એ તો વ્યવહાર કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો ઈતો વ્યવહાર થયો કહેવાય. ઉપકારની પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર ઉપર ઉપકાર કરવો એ તો વ્યવહાર કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો ઈતો વ્યવહાર થયો કહેવાય. ઉપકારની પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP