ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉધામા કર્યા. વાક્યનો પ્રકાર કયો છે ? વિધિવાક્ય ઉદ્દગાર વાક્ય વિધાનવાક્ય પ્રશ્નવાક્ય વિધિવાક્ય ઉદ્દગાર વાક્ય વિધાનવાક્ય પ્રશ્નવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ સંધિ ખોટી છે ? સરસ્ + વર = સરોવર ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક ઉદ્ + નત = ઉન્નત યથા + ઈચ્છ = યથેચ્છ સરસ્ + વર = સરોવર ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક ઉદ્ + નત = ઉન્નત યથા + ઈચ્છ = યથેચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સાથે અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ શોધો. પ્રસાદ : ભવન અધર : ટેકા વિનાનું પોશ : ખોબો મૈયત : મરણ પ્રસાદ : ભવન અધર : ટેકા વિનાનું પોશ : ખોબો મૈયત : મરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસયુકત શબ્દ અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ શોધો. હિતેચ્છુ - બહુવ્રીહિ વિશ્વવાડી - કર્મધારય સપ્તાહ - દ્વિગુ ચાયપાઉ - ઉપપદ હિતેચ્છુ - બહુવ્રીહિ વિશ્વવાડી - કર્મધારય સપ્તાહ - દ્વિગુ ચાયપાઉ - ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ? શિર્શક શીર્ષક શિર્ષક સિર્શક શિર્શક શીર્ષક શિર્ષક સિર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રીમાન ક્યાં પ્રકારનો શબ્દ છે ? તત્સમ્ તદ્ ભવ વિદેશી દેશ્ય તત્સમ્ તદ્ ભવ વિદેશી દેશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP