ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું તમને કશું ન કહું :(કર્મણી વાક્ય કયું છે ?) તમને મારાથી કંઈ ન કહેવાય તમારાથી હું કશું ન કહું હુંથી તમને કહેવાય ન કશું મારાથી તમને કશું કહેવાય નહીં તમને મારાથી કંઈ ન કહેવાય તમારાથી હું કશું ન કહું હુંથી તમને કહેવાય ન કશું મારાથી તમને કશું કહેવાય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી લેખકો અને તેમની રચના અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નંદશંકર - કરણઘેલો કાકાસાહેબ કાલેલકર - વિસામો ક.મા.મુનશી - કાકાની શશી ચંદ્રવદન મહેતા - આગગાડી નંદશંકર - કરણઘેલો કાકાસાહેબ કાલેલકર - વિસામો ક.મા.મુનશી - કાકાની શશી ચંદ્રવદન મહેતા - આગગાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સમૂહવાચક નામ ન હોય તેવાં વિકલ્પ પસંદ કરો. ટોળી સંઘ સભા માણસો ટોળી સંઘ સભા માણસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બે' ક શબ્દમાં 'બે' અને 'ક' વચ્ચેના ચિહ્નની ઓળખ શી છે ? લોપચિહ્ન અવતરણ અર્ધવિરામ આશ્ચર્યચિહ્ન લોપચિહ્ન અવતરણ અર્ધવિરામ આશ્ચર્યચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ 'હાર કબુલ કરવી' એવો થાય છે ? નાક કપાવવુ હથિયાર હેઠાં મૂકવાં કાગનો વાઘ થવો પેટ ચોળીને શૂળ ઊભું કરવું નાક કપાવવુ હથિયાર હેઠાં મૂકવાં કાગનો વાઘ થવો પેટ ચોળીને શૂળ ઊભું કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' - પંક્તિનો છંદ ઓળખાવો. મનહર મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી મનહર મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP