ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ ચિત્રો કોણે દોર્યા ? વાક્યમાં કોણે કર્તા-પદ નીચે પૈકી શું છે ? વિશેષણ સંજ્ઞા કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા કૃદંત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મારાથી પત્ર લખાયો. મેં પત્ર લખ્યો. હું પત્ર લખું છું. પત્ર મેં લખ્યો. મારાથી પત્ર લખાયો. મેં પત્ર લખ્યો. હું પત્ર લખું છું. પત્ર મેં લખ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી' - પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાંતા અનુષ્ટુપ શિખરિણી હરિગીત મંદાક્રાંતા અનુષ્ટુપ શિખરિણી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી. કુંવરથી રડી પડાય છે. કુંવરથી રડી પડાયું. કુંવર રડી પડશે. કુંવર રડશે નહીં. કુંવરથી રડી પડાય છે. કુંવરથી રડી પડાયું. કુંવર રડી પડશે. કુંવર રડશે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ પંક્તિમાં સ્રગ્ધરા છંદ નથી ? આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કોઈની માંડે! વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફુંકે કરાલ! જન્મ્યો તો જીવી જાણું પલપલ કપરી જોડવી જિંદગાની. લીલા ગોકુળમાં કરી, ખલ હણ્યા ને ભાર ભૂનો હર્યો. આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કોઈની માંડે! વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફુંકે કરાલ! જન્મ્યો તો જીવી જાણું પલપલ કપરી જોડવી જિંદગાની. લીલા ગોકુળમાં કરી, ખલ હણ્યા ને ભાર ભૂનો હર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાદેવભાઇ માત્ર પચાસ વર્ષ જીવ્યા' - રેખાંકિત પદ ઓળખાવો. કૃદંત નિપાત સર્વનામ વિશેષણ કૃદંત નિપાત સર્વનામ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP