ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ સમજવું સહેલું નથી વાક્યમાં સમજવું નીચેના પૈકી શું છે ? સર્વનામ વિશેષણ સંજ્ઞા કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.પૂરીઓ વણતા વણતા મેં કહ્યું. હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.નિશા તટિની દામિની યામિની નિશા તટિની દામિની યામિની નિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.રૂચિ ભૂખ કુરૂચિ અરૂચિ તૃપ્તિ ભૂખ કુરૂચિ અરૂચિ તૃપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ "કાળોત્રી"નો વિરુદ્ધાર્થી છે ? જન્મોત્રી કંકોત્રી પાનોત્રી પત્રિકા જન્મોત્રી કંકોત્રી પાનોત્રી પત્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મનીશા' શબ્દની સાચી જોડણી કઈ ? મનિષા મનીષા મનિશા મનીસા મનિષા મનીષા મનિશા મનીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP