ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એવામાં એક આનંદના સમાચાર આવ્યા - વાક્યમાં કર્તા-પદ સમાચાર શું છે ? કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'જનમ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીના.' પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સિન્ધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિન્ધૂ + ઊર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સિન્ધૂ + ઊર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો - મધ્યાહ્ન મધ્ય + અહ્ન મધ્યા + અહ્ન મધ્યા + આહ્ન મધ્ય + આહ્ન મધ્ય + અહ્ન મધ્યા + અહ્ન મધ્યા + આહ્ન મધ્ય + આહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. દમયંતીનું મુખ જાણે ચંદ્ર સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ જાણે ચંદ્ર સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાંડ ખાવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અહીં દર્શાવેલ તમામ જખ મારવી જૂઠું બોલવું સગાઈ કરવી અહીં દર્શાવેલ તમામ જખ મારવી જૂઠું બોલવું સગાઈ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP