ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

ભોળાનાથ સારાભાઈ
ભોગીલાલ પ્રાણવલ્લભ
છગનલાલ જોષી
મણિશંકર કીકાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો.

કુતુબ મલિકહુસેન
કુતુબ નાસિરહુસેન
કુતુબ અબ્દુલહુસેન
કુતુબ અલીખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP