ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? લાહોર જલંધર લુધિયાણા અમૃતસર લાહોર જલંધર લુધિયાણા અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ? હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? ચંદોગ્યા ઉપનિષદ ઋગ્વેદ અથર્વવેદ મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ ઋગ્વેદ અથર્વવેદ મુંડક ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ? કચ્છનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ સુરતનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ કચ્છનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ સુરતનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે ? રાવી ઘાઘર (સરસ્વતી) બિયાસ સિંધુ રાવી ઘાઘર (સરસ્વતી) બિયાસ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકની સ્થાપના સુભાષ ચંદ્ર બોસ દ્વારા ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 1945 વર્ષ 1935 વર્ષ 1931 વર્ષ 1939 વર્ષ 1945 વર્ષ 1935 વર્ષ 1931 વર્ષ 1939 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP