કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં એરો ઈન્ડિયા શોની 13મી આવૃત્તિનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ નદીને ભારતની પ્રથમ 'B' ક્લાસ નદી ઘોષિત કરવામાં આવી ? નર્મદા સિંધુ રાવી બિયાસ નર્મદા સિંધુ રાવી બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ? મૌલાના વહિદૂદી્ન ખાન એસ. પી. બાલાસુબ્રમણ્યમ રામવિલાસ પાસવાન સુદર્શન સાહુ મૌલાના વહિદૂદી્ન ખાન એસ. પી. બાલાસુબ્રમણ્યમ રામવિલાસ પાસવાન સુદર્શન સાહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત અને વર્લ્ડ બેંકની સંયુક્ત પહેલ STARS યોજનામાં કયા રાજ્ય / રાજયોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર આપેલ તમામ રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) મોદી સરકાર 2.0ના ત્રીજા બજેટ 2021-22માં વીમા ક્ષેત્રમાં FDI 49 ટકાથી વધારીને કેટલું કરવામાં આવ્યું ? 70 ટકા 100 ટકા 74 ટકા 85 ટકા 70 ટકા 100 ટકા 74 ટકા 85 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા દેશની સૈન્યે ભાગ લીધો હતો ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP