ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ? ઈ.સ. 1960-1961 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1960-1961 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1861-1862 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) છોટે સરદાર તરીકે કોણ ઓળખાતું હતું ? ડૉ. ચંદુલાલ દેસાઈ અંબુભાઈ પુરાણી રામપ્રસાદ શાહ છોટુભાઈ પુરાણી ડૉ. ચંદુલાલ દેસાઈ અંબુભાઈ પુરાણી રામપ્રસાદ શાહ છોટુભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. રાજેન્દ્ર શુક્લ હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી વિનોદ જોશી રાજેન્દ્ર શુક્લ હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં આવેલી જાણીતી સમાધિઓ સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :a. તોરલની સમાધિb. અમરબાઈની સમાધિc. સીતા માતાની સમાધિd. મોંઘીબાની સમાધિi. પરબ વાવડીii. શિહોરiii. અંજારiv. પીપાવાવ b-i, d-ii, a-iii, c-iv b-i, a-ii, d-iii, c-iv c-i, b-ii, a-iii, d-iv c-i, a-ii, d-iii, b-iv b-i, d-ii, a-iii, c-iv b-i, a-ii, d-iii, c-iv c-i, b-ii, a-iii, d-iv c-i, a-ii, d-iii, b-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં વિશ્વના કુલ એરંડાનું કેટલા ટકા ઉત્પાદન થાય છે ? 50% 70% 40% 60% 50% 70% 40% 60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ? હેમચંદ્રસૂરી જિનેશ્વરસૂરી નેમચંદ્રગણિ દેવચંદ્રસૂરી હેમચંદ્રસૂરી જિનેશ્વરસૂરી નેમચંદ્રગણિ દેવચંદ્રસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP