ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે ? રણમલચરિત કાન્હદડે પ્રબંધ સુરત સંગ્રામ રેવંતગિરિ રાસુ રણમલચરિત કાન્હદડે પ્રબંધ સુરત સંગ્રામ રેવંતગિરિ રાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/ આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે ? અશોક હર્ષ આપેલ પૈકી એક પણ નહીં સમુદ્રગુપ્ત અશોક હર્ષ આપેલ પૈકી એક પણ નહીં સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ? ભાવસિંહજી- I ભાવસિંહજી- II કૃષ્ણકુમારસિંહજી તખતસિંહજી ભાવસિંહજી- I ભાવસિંહજી- II કૃષ્ણકુમારસિંહજી તખતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ? કણબી ભરત કાઠી ભરત આરી ભરત મહાજન ભરત કણબી ભરત કાઠી ભરત આરી ભરત મહાજન ભરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો કયારે ઘડાયો ? 1992 1986 1982 1994 1992 1986 1982 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? હરિભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી હરિભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP