ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત-પ્રદેશ ભાગ-સીમાં હતો ? સૌરાષ્ટ્ર આસામ કચ્છ હૈદરાબાદ સૌરાષ્ટ્ર આસામ કચ્છ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ? જયા અને પાર્વતી લલિતાદેવી અને અનુપમાદેવી ગંગા અને યમુના રિદ્ધિ અને સિદ્ધિ જયા અને પાર્વતી લલિતાદેવી અને અનુપમાદેવી ગંગા અને યમુના રિદ્ધિ અને સિદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની યાદમાં ગુજરાતમાં "મીઠાનો ડુંગર" કયા શહેરમાં બનાવવામાં આવેલો છે ? ગાંધીનગર બારડોલી દાંડી પોરબંદર ગાંધીનગર બારડોલી દાંડી પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ? અશ્વઘોષ દેવાર્ધિશ્રમાશ્રવણ નાગાર્જુનસૂરી સ્થુલીભદ્ર અશ્વઘોષ દેવાર્ધિશ્રમાશ્રવણ નાગાર્જુનસૂરી સ્થુલીભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ સરોવરનું પહેલાંનું નામ જણાવો. રાજ સાગર મલાવ તળાવ દુર્લભ સરોવર ચંદ્રાસર સરોવર રાજ સાગર મલાવ તળાવ દુર્લભ સરોવર ચંદ્રાસર સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ? ભોળાનાથ સારાભાઈ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને રૂપરામ મહિપતરામ ભોળાનાથ સારાભાઈ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને રૂપરામ મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP