નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ.1337માં વેચવાથી 4(1/2)% ખોટ જાય છે. તો રૂ. ___ માં ખરીદી હશે. રૂ. 1352 રૂ.1400 રૂ. 1390 રૂ. 1341½ રૂ. 1352 રૂ.1400 રૂ. 1390 રૂ. 1341½ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ કિંમત = મૂળ કિંમત × (100 - ખોટ%) /100 1337 = મૂળ કિંમત × (100-9/2)/100 1337×100×2 / 191 = મૂળ કિંમત 1400= મૂળ કિંમત મૂળ કિંમત = 1400 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 36 નારંગી વેચતાં 4 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ? ત્રણમાંથી એકપણ નહિ 12(1/3)% 11(1/9)% 10% ત્રણમાંથી એકપણ નહિ 12(1/3)% 11(1/9)% 10% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે એક નારંગીની વેચાણ કિંમત રૂ.1 છે. વેચાણ કિંમત + ખોટ = મૂળ કિંમત 36 + 4 = 40 40 4 100 (?) 100/40 × 4 = 10% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) 20 પૂસ્તકોની મૂળ કિંમતમાં 22 પુસ્તકો વેચતા ___ % ખોટ જાય. 10 20 5 100/11 10 20 5 100/11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય ? 15% 7.5% 10% 5% 15% 7.5% 10% 5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 140 વળતર = 140 × 25/100 = 35 વેચાણ કિંમત = 140 - 35 = 105 નફો = 105 - 100 = 5%
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ રૂ. 700/- માં મળે છે. માટે વસ્તુની મૂળ કિંમત = ___ રૂ. 787.5 612.5 800 750 787.5 612.5 800 750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) સોનાલી એક ટેબલ ધવલને 15% નફાથી વેચે છે. ધવલ એ જ ટેબલ પિંકીને 10% નફાથી વેચે છે. જો પિંકી આ ટેબલ માટે રૂા.759 ચૂકવે તો, સોનાલીને આ ટેબલ કેટલા રૂપિયામાં પડ્યું હશે ? 600 740 700 650 600 740 700 650 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X × 115/100 × 110/100 = 759 X = (759×100×100)/ (115×110) = 600રૂ.