સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઈંચ બરાબર કેટલા સેન્ટિમીટર ? 2.54 2.61 1.75 2.15 2.54 2.61 1.75 2.15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘી માં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે ? સોડિયમ બેન્ટોનાઈટ પ્રવાહી આયોડિન સોડિયમ બાયોક્રોમાઈટ સિલ્વર ક્રોમાઈટ સોડિયમ બેન્ટોનાઈટ પ્રવાહી આયોડિન સોડિયમ બાયોક્રોમાઈટ સિલ્વર ક્રોમાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? એનાટોમી ઓટોપ્સી ઓટોગ્રાફ ઓટોસિજન એનાટોમી ઓટોપ્સી ઓટોગ્રાફ ઓટોસિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના હાડકાંને મજબૂત બનાવતું તત્વ કયું છે ? ક્ષાર ચરબી વિટામીન એ કાર્બોહાઈડ્રેટ ક્ષાર ચરબી વિટામીન એ કાર્બોહાઈડ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર ઊર્જાથી ચાલતું વિમાન "સોલાર ઈમ્પલ્સ" કયા દેશમાં બનેલું છે ? યુ.એસ.એ. સ્વીઝરલેન્ડ કેનેડા ફ્રાંસ યુ.એસ.એ. સ્વીઝરલેન્ડ કેનેડા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્યપદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે ? ફ્રુટેરીયન વીગન વેજીટેરીયન લેકટોવેજીટેરીયન ફ્રુટેરીયન વીગન વેજીટેરીયન લેકટોવેજીટેરીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP