ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી વિસ્તારોમાં મંગળવારને ક્યા નામે ઓળખવામાં આવે છે ? ઉદાયુરિયો પાંડુરિયો ઈશરવાડિયો કાનવટિયો ઉદાયુરિયો પાંડુરિયો ઈશરવાડિયો કાનવટિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. સાળંગપુર ગઢડા બોચાસણ ગોંડલ સાળંગપુર ગઢડા બોચાસણ ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે ? ધનાઢ્ય વેપારીઓ પુષ્ટિ સંપ્રદાયો માનભટ્ટો રાજાઓ ધનાઢ્ય વેપારીઓ પુષ્ટિ સંપ્રદાયો માનભટ્ટો રાજાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે ? મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ? સાગબારા, નર્મદા ગુણભાખરી, સાબરકાંઠા વૌઠા, અમદાવાદ અંબાજી, બનાસકાંઠા સાગબારા, નર્મદા ગુણભાખરી, સાબરકાંઠા વૌઠા, અમદાવાદ અંબાજી, બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ગોળ ગધેડાનો મેળો - જેસવાડા કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ શાહ આલમનો મેળો - અમદાવાદ ગોળ ગધેડાનો મેળો - જેસવાડા કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ શાહ આલમનો મેળો - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP