GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ?

જોઈન્ટ લિંક
કેસ્કેડિંગ લિંક
હાયપર લિંક
માસ્ટર લિંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આવનારા વર્ષ 2018 માં એશીયન ગેઈમ્સ ક્યા દેશમાં રમાશે ?

મ્યાનમાર (બર્મા)
ઈન્ડોનેશિયા
મલેશિયા
નોર્થ કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ?

15 માર્ચ, 1950
26 જાન્યુઆરી, 1950
31 માર્ચ, 1950
15 ઓગસ્ટ, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP