GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ? પ્રત્યેક-અવ્યવીભાવ આપેલ તમામ તોલમાપ-દ્વંદ્વ વરદાન-કર્મધારય પ્રત્યેક-અવ્યવીભાવ આપેલ તમામ તોલમાપ-દ્વંદ્વ વરદાન-કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Give the adjective form of 'Enemy'. Inimical Enemical Enimical Enmity Inimical Enemical Enimical Enmity ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Find the appropriate option for the underlined part : He was reared by his uncle and aunt. grown by back-viewed brought up grew up grown by back-viewed brought up grew up ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) માણસોમાં "ફ્લોરોસીસ'' નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યા તત્વના વધારે પ્રમાણે કારણે સંભવી શકે ? કેલ્શિયમ મેગ્નેશિયમ ફ્લોરાઈડ કાર્બન કેલ્શિયમ મેગ્નેશિયમ ફ્લોરાઈડ કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? દૂદાભાઈ - દાનીબહેન ધ્યાનચંદ - રેવાબહેન દામજીભાઈ - રેવતીબહેન દાનીયલભાઈ - ગંગાબહેન દૂદાભાઈ - દાનીબહેન ધ્યાનચંદ - રેવાબહેન દામજીભાઈ - રેવતીબહેન દાનીયલભાઈ - ગંગાબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? દેવની મોરી વેરાવળ વલસાડ દ્વારકા દેવની મોરી વેરાવળ વલસાડ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP