GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખૂલ્લો મૂકાયેલ ‘‘ભુપેન હજારીકા બ્રિજ" બે અલગ-અલગ પ્રદેશોના ક્યા ગામોને જોડે છે ? ગોપચર – ઢોલા સદિયા – બિહાપરા ઢોલા – સદિયા બિહાપરા – ગોપચર ગોપચર – ઢોલા સદિયા – બિહાપરા ઢોલા – સદિયા બિહાપરા – ગોપચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. લાટ હોય તો લેત. કણબી છું. નઈં લઉ. તો, પણ પણ, એટલે જ્યાં...ત્યાં અથવા, માટે તો, પણ પણ, એટલે જ્યાં...ત્યાં અથવા, માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો ક્યા વર્ષથી અમલમાં આવ્યો? 1989 1988 1986 1987 1989 1988 1986 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 73માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સુવિખ્યાત કવિતા 'કૂંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો. જયંત પાઠક મકરંદ દવે બ. ક. ઠાકોર વિનોદ જોશી જયંત પાઠક મકરંદ દવે બ. ક. ઠાકોર વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અલંકારનો પ્રકાર વિકપમાંથી શોધો : મારા ભાઈનું બારમું પતી ગયું. વ્યાજસ્તુતિ ઉપમા શ્લેષ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા શ્લેષ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP