GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે? એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Both the tiger and the leopard are cats; the former animal is much larger than the ___. latter later laiter letter latter later laiter letter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) He was ___ Napoleon of his age. a the none an a the none an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ડાયનાસોરના ઇંડાનું અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ? મહીસાગર તાપી સુરત વડોદરા મહીસાગર તાપી સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ‘‘કૃષિ અને સહકાર વિભાગ’’નું નામ બદલીને શું રાખવાનું ઠરાવવામાં આવ્યું છે ? ‘‘કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ’’ “ખેડૂત કલ્યાણ અને પશુપાલન વિભાગ’’ ‘‘કૃષિ સહકાર અને પશુપાલન વિભાગ’’ ‘‘કૃષિ, પશુપાલન અને સહકાર વિભાગ’’ ‘‘કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ’’ “ખેડૂત કલ્યાણ અને પશુપાલન વિભાગ’’ ‘‘કૃષિ સહકાર અને પશુપાલન વિભાગ’’ ‘‘કૃષિ, પશુપાલન અને સહકાર વિભાગ’’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Rama is ___ than prudent. braver as brave braverer more brave braver as brave braverer more brave ANSWER DOWNLOAD GUJARATI MCQ APP