બાયોલોજી (Biology) સજીવોમાં સ્વયં બેવડાતી અંગિકા કઈ છે ? ગોલ્ગીકાય લાઇસોઝોમ કણાભસૂત્ર તારાકેન્દ્ર ગોલ્ગીકાય લાઇસોઝોમ કણાભસૂત્ર તારાકેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિની કોષદીવાલમાં રહેલી શર્કરા કઈ ? ડાયસેકૅરાઈડ પોલિસૅકૅરાઈડ મોનોસૅકેરાઈડ હેક્સોઝ ડાયસેકૅરાઈડ પોલિસૅકૅરાઈડ મોનોસૅકેરાઈડ હેક્સોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) યુકેરિયોટિક કોષમાં હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ કઈ અવસ્થાએ થાય છે ? G2 તબક્કા S તબક્કા પૂર્વાવસ્થા ભાજનાન્તિમ અવસ્થાએ G2 તબક્કા S તબક્કા પૂર્વાવસ્થા ભાજનાન્તિમ અવસ્થાએ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: S તબક્કા દરમિયાન DNA નુ સંશ્લેષણ થાય છે. જે હિસ્ટોન પ્રોટીન સંશ્લેષણ પણ કહેવાય.)
બાયોલોજી (Biology) ઓળખવિધિ ક્યારે શક્ય બને છે ? સચોટ વર્ણન હોય તો સચોટ નામ હોય તો સરળ અભ્યાસ હોય તો સ્થાનિક નામ હોય તો સચોટ વર્ણન હોય તો સચોટ નામ હોય તો સરળ અભ્યાસ હોય તો સ્થાનિક નામ હોય તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિઅંગી અને ત્રિઅંગીના નરજન્યુઓનું માદાજન્યુ તરફ પ્રચલનને શું કહે છે ? પ્રકાશાનુચલન જલાનુવર્તન પ્રકાશાનુવર્તન રસાયણાનુચલન પ્રકાશાનુચલન જલાનુવર્તન પ્રકાશાનુવર્તન રસાયણાનુચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કયું ઘટક હેલોજન પરમાણુ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે ? સ્ટીયરીક ઍસિડ ક્રોટોનીક એસિડ પામિટીક ઍસિડ આપેલ તમામ સ્ટીયરીક ઍસિડ ક્રોટોનીક એસિડ પામિટીક ઍસિડ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP