બાયોલોજી (Biology) હરિતકણની લંબાઈ કેટલી હોય છે ? 5 - 10μm 5 - 10 m 2 - 10 cm 2 - 4μm 5 - 10μm 5 - 10 m 2 - 10 cm 2 - 4μm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી અંડપ્રસવી સસ્તન પ્રાણી કયું છે ? પેંગ્વિન સસલું ડોલ્ફિન બતકચાંચ પેંગ્વિન સસલું ડોલ્ફિન બતકચાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવનું વર્ગીકરણ અને ઓળખ કોને માટે જરૂરી છે ? પ્રયોગશાળામાં ભૌગોલિક વિતરણમાં પ્રયોગશાળામાં અને ક્ષેત્ર અભ્યાસમાં ક્ષેત્ર અભ્યાસમાં પ્રયોગશાળામાં ભૌગોલિક વિતરણમાં પ્રયોગશાળામાં અને ક્ષેત્ર અભ્યાસમાં ક્ષેત્ર અભ્યાસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીમાં કયા સજીવોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ જીવાણુ અને માઇકોપ્લાઝમ PPLO નીલહરિતલીલ આપેલ તમામ જીવાણુ અને માઇકોપ્લાઝમ PPLO નીલહરિતલીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મહત્તમ જાતિઓને સાંકળતી પૃથ્વી પરની પ્રથમ ક્રમે આવતી વનસ્પતિ કઈ છે ? અનાવૃત બીજધારી ત્રિઅંગી આવૃત બીજધારી દ્વિઅંગી અનાવૃત બીજધારી ત્રિઅંગી આવૃત બીજધારી દ્વિઅંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી પિરિમિડીન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ? સાયટોસીન, થાયમિન સાયટોસીન, થાયમીન, યુરેસિલ એડેનીન, ગ્વાનીન, સાયટોસીન થાયમિન, યુરેસીલ સાયટોસીન, થાયમિન સાયટોસીન, થાયમીન, યુરેસિલ એડેનીન, ગ્વાનીન, સાયટોસીન થાયમિન, યુરેસીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP