બાયોલોજી (Biology) મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા કેટલી હોય છે ? 25 થી 35 30 થી 40 20 થી 40 10 થી 20 25 થી 35 30 થી 40 20 થી 40 10 થી 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોઈ પણ વિસ્તારની જૈવવૈવિધ્યની જાળવણી માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે ? બીજ બેંકના વિકાસ દ્વારા પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા બીજ બેંકના વિકાસ દ્વારા પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં કોષકેન્દ્રની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ? સ્લીડન- શ્વૉન રોબર્ટ બ્રાઉન વિર્શોવ રોબર્ટ હૂક સ્લીડન- શ્વૉન રોબર્ટ બ્રાઉન વિર્શોવ રોબર્ટ હૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેનના ફળકાય કેવા આકારના હોય છે ? ગોળાકાર ચંબુ આકાર કપ આકાર કપ આકાર અને ચંબુ આકાર ગોળાકાર ચંબુ આકાર કપ આકાર કપ આકાર અને ચંબુ આકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હર્બેરીયમ પત્રકની જમણી બાજુએ રાખેલ જગ્યામાં લખવાની ચોક્કસ માહિતીનો ક્રમ પસંદ કરો : કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ-પ્રાપ્તિસ્થાન વૈજ્ઞાનિક નામ-કુળ-પ્રચલિત નામ-પ્રાપ્તિસ્થાન પ્રચલિત નામ-કુળ-પ્રાપ્તિસ્થાન-વૈજ્ઞાનિક નામ પ્રાપ્તિસ્થાન-કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ-પ્રાપ્તિસ્થાન વૈજ્ઞાનિક નામ-કુળ-પ્રચલિત નામ-પ્રાપ્તિસ્થાન પ્રચલિત નામ-કુળ-પ્રાપ્તિસ્થાન-વૈજ્ઞાનિક નામ પ્રાપ્તિસ્થાન-કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભ્રૂણસંવર્ધનનું મુખ્ય પ્રયોજન શું છે ? આલકેલૉઈડનું ઉત્પાદન સુષુપ્ત રહેતા બીજમાં પ્રાકુરો વિકસાવવા દૈહિક સંકરણ પ્રેરણ જીવરસનું અલગીકરણ આલકેલૉઈડનું ઉત્પાદન સુષુપ્ત રહેતા બીજમાં પ્રાકુરો વિકસાવવા દૈહિક સંકરણ પ્રેરણ જીવરસનું અલગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP