બાયોલોજી (Biology)
કોષકેન્દ્રવિહીન કોષ કયા છે ?

ચાલની નલિકા
માનવરક્તકણ
યુગ્મનજ
માનવરક્તકણ અને ચાલની નલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બીજીધારી પરંતુ ફળવિહીન વનસ્પતિ કઈ છે ?

સૂર્યમુખી
મકાઈ
ઓરોકેરીયા
સેલાજીનેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે,

વ્યતીકરણ પામે છે.
રંગસૂત્રીકાનું અલગીકરણ
સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે.
સમજાત રંગસૂત્રની જોડ બને છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી વિહંગમાં કયું અંગ ગેરહાજર અને રૂપાંતરિત છે ?

સ્કંધમેખલા
અગ્રઉપાંગ
પશ્વઉપાંગ
નિતંબમેખલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયમાં પ્રજનન મીઠા પાણીમાં અને રૂપાંતરણ પછીની અવસ્થા દરિયામાં પસાર થાય છે ?

પૃષ્ઠવંશી
ચૂષમુખા
પૂચ્છ મેરુદંડી
શીર્ષ મેરુદંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP