Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક વર્તુળાકાર બાગનો વ્યાસ 140 મીટર છે. બાગને ફરતે 1 મીટર પહોળો રસ્તો બનાવવાનો ખર્ચ 1 ચો.મિટરના રૂ. 21 લેખે કુલ કેટલો ખર્ચ થાય ? 8306 9603 9306 8603 8306 9603 9306 8603 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ? નળાકાર અર્ધગોલક શંકુ સમઘન નળાકાર અર્ધગોલક શંકુ સમઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બિહુ નૃત્ય ક્યા રાજયનું છે ? ઓરિસ્સા આસામ બંગાળ બિહાર ઓરિસ્સા આસામ બંગાળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ ક્યો છે ? સુગંધ ફેલાવવી બહાર જવું પીવું ફરીવાર સુગંધ ફેલાવવી બહાર જવું પીવું ફરીવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સુરપતિ’ શબ્દનો અર્થ જણાવો ? ભગવાન દેવોનો રાજા ઈન્દ્ર પુરુષ કવિ ભગવાન દેવોનો રાજા ઈન્દ્ર પુરુષ કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District Make adjective of the word 'Nation'. Nation Nationaly National Nationality Nation Nationaly National Nationality ANSWER DOWNLOAD GUJARATI MCQ APP