બાયોલોજી (Biology) સ્તરકવચી પ્રાણીના શ્વસન રંજકદ્રવ્યના બંધારણમાં રહેલું ખનીજ તત્ત્વ કયું છે ? Mo Fe Cu Zn Mo Fe Cu Zn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયમાં ચેતાતંત્ર પોલું, એકવડું, ચેતાકંદવિહીન અને પુષ્ઠ બાજુએ આવેલું હોય છે ? અપૃષ્ઠવંશી પ્રમેરુદંડી મેરુદંડી અમેરુદંડી અપૃષ્ઠવંશી પ્રમેરુદંડી મેરુદંડી અમેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચકીય પ્રક્રિયા કોના દ્વારા અવરોધક બને. ઉત્સેચક અંતીમનીપજ પ્રક્રિયક તાપમાન વધારો ઉત્સેચક અંતીમનીપજ પ્રક્રિયક તાપમાન વધારો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : ગ્લુકોઝ + ATP હેસાકોયનેઝ →હેસોકાયનેઝ ગ્લુકોઝ 6 – ફોસ્ફેટ + ADP (અંતિમ નીપજ)(અવરોધક હોય તો અંતીમ નીપજ ન મળે.)
બાયોલોજી (Biology) સજીવનું કયુ લક્ષણ ખૂબ જ સાર્થક છે ? પ્રજનન વૃદ્ધિ મૃત્યુ અનુકૂલન પ્રજનન વૃદ્ધિ મૃત્યુ અનુકૂલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગરમ પાણીનાં ઝરણાઓમાં જીવંત રહેતા બૅક્ટેરિયા કયા છે ? ફર્મિક્યુટ્સ થરમોએસિડોફિલ્સ હેલોફિલ્સ મીથેનોઝેન્સ ફર્મિક્યુટ્સ થરમોએસિડોફિલ્સ હેલોફિલ્સ મીથેનોઝેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP