GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મપ્રિયોગ જણાવો. મિથુને ઉર્વીની પીઠ પર હાથ મૂક્યો. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે મિથુનથી ઉર્વીથી પીઠ પર હાથ મૂકે છે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે મિથુનથી ઉર્વીથી પીઠ પર હાથ મૂકે છે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેના પૈકી કઈ બિન-સંભાવનાત્મા નિદર્શન પદ્ધતિ છે ? સ્તરીત યદચ્છ નિદર્શન પદ્ધતિ પદિક નિદર્શન પદ્ધતિ સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિ સ્નોબોલ નિદર્શન પદ્ધતિ સ્તરીત યદચ્છ નિદર્શન પદ્ધતિ પદિક નિદર્શન પદ્ધતિ સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિ સ્નોબોલ નિદર્શન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિક્લ્પમાંથી શોધો. ‘ખડૂકો’ ધોધ ટેકરો ખડતલ ખંડેર ધોધ ટેકરો ખડતલ ખંડેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સરકારી કંપની સિવાયની કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કંપનીની સ્થાપનાના ___ દિવસમાં કરવામાં આવશે. 30 60 120 90 30 60 120 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જ્યારે પ્રમાણિત ઉત્પાદન એક કલાક દીઠ 10 એકમો હોય છે અને ખરેખર ઉત્પાદન કલાક દીઠ 12 એક્મો હોય, તો કાર્યક્ષમતા કેટલી હશે ? 120% 20% 80% 220% 120% 20% 80% 220% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભાગીદારી પેઢીના વિસર્જન વખતે ચૂકવવાની બાકી રકમની ચુકવણીનો યોગ્ય ક્રમ કયો છે ? સુરક્ષિત લોન - ભાગીદારની લોન - લેણદારો - મૂડી ભાગીદારની લોન - મૂડી - લેણદારો - સુરક્ષિત લોન સુરક્ષિત લોન - લેણદારો - ભાગીદારની લોન - મૂડી લેણદારો - સુરક્ષિત લોન - ભાગીદારની લોન - મૂડી સુરક્ષિત લોન - ભાગીદારની લોન - લેણદારો - મૂડી ભાગીદારની લોન - મૂડી - લેણદારો - સુરક્ષિત લોન સુરક્ષિત લોન - લેણદારો - ભાગીદારની લોન - મૂડી લેણદારો - સુરક્ષિત લોન - ભાગીદારની લોન - મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP