Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નાણાકીય વિશ્લેષણના કયા સાધનમાં, ગયા વર્ષની તુલનામાં થયેલા ફેરફારોને ટકાવારીમાં રજૂ કરવામાં આવે છે ?

તુલનાત્મક પત્રકો
હિસાબી ગુણોત્તર
રોકડ પ્રવાહ પત્રક
સામાન્ય માપનાં પત્રકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
કમ્પ્યૂટરમાં ફૉન્ટ, લોગો અને ચિત્રોનું નિરૂપણ કરવા માટે કયા પ્રકારની ઈમેજ ઉત્તમ છે ?

પોર્ટેબલ ઈમેજ
રાસ્ટર ઈમેજ
બિટમૅપ ઈમેજ
વેક્ટર ઈમેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાશના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

તત્પોજલ કુંડ
ઉષ્મજલ કુંડ
અગ્નજલ કુંડ
તત્પોદક કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP