બાયોલોજી (Biology) પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કોના લીધે છે ? આયનિક બંધ પેપ્ટાઈડ બંધ હાઈડ્રોજન બંધ S - S બંધ આયનિક બંધ પેપ્ટાઈડ બંધ હાઈડ્રોજન બંધ S - S બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રાકતંતુઓનું રંગસૂત્ર સાથે જોડાણ દર્શાવતી રચના એટલે, કાઈનેટોકોર્સ સેન્ટ્રોમિટર આપેલ તમામ ભાજનતલ કાઈનેટોકોર્સ સેન્ટ્રોમિટર આપેલ તમામ ભાજનતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગોલ્ગીકાયમાં સિસ્ટર્ની કેટલો વ્યાસ ધરાવે છે ? 0.5 μ થી 1.0 μ 5.0 μ થી 1.0 μ 0.1 μ થી 1.0 μ 0.25 μ થી 0.50 μ 0.5 μ થી 1.0 μ 5.0 μ થી 1.0 μ 0.1 μ થી 1.0 μ 0.25 μ થી 0.50 μ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાવારગુહા ધરાવતો સમુદાય કયો છે ? સંધિપાદ મૃદુકાય શૂળચર્મી નુપૂરક સંધિપાદ મૃદુકાય શૂળચર્મી નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિની કઈ ક્રિયા માટે બોરોન અગત્યનું છે ? આપેલ તમામ શર્કરાનું વહન કોષવિભાજન પુષ્પ-ફળ સર્જન આપેલ તમામ શર્કરાનું વહન કોષવિભાજન પુષ્પ-ફળ સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયમાં પ્રજનન મીઠા પાણીમાં અને રૂપાંતરણ પછીની અવસ્થા દરિયામાં પસાર થાય છે ? ચૂષમુખા શીર્ષ મેરુદંડી પૂચ્છ મેરુદંડી પૃષ્ઠવંશી ચૂષમુખા શીર્ષ મેરુદંડી પૂચ્છ મેરુદંડી પૃષ્ઠવંશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP