કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં શેર બહાદુર દેઉબા ક્યા પાડોશી દેશના નવા વડાપ્રધાન બન્યા ? બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ની 5મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવશે ? ગોવા મુંબઈ દિલ્હી ચેન્નઈ ગોવા મુંબઈ દિલ્હી ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) જલ શક્તિ મંત્રાલયે જળવાયુ પરિવર્તનની અસરનો અભ્યાસ કરવા માટે ___ નો ગ્લેશિયલ લેક એટલાસ જારી કર્યો. કાવેરી નદી બેસિન બ્રહ્મપુત્ર નદી બેસિન ગંગા નદી બેસિન સિંધુ નદી બેસિન કાવેરી નદી બેસિન બ્રહ્મપુત્ર નદી બેસિન ગંગા નદી બેસિન સિંધુ નદી બેસિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અર્થશાસ્ત્ર માટેનો હમ્બોલ્ડ રિસર્ચ એવોર્ડ 2021 કોને એનાયત કરાયો ? અમર્ત્ય સેન કૌશિક બસુ રઘુરામ રાજન અભિજિત સેન અમર્ત્ય સેન કૌશિક બસુ રઘુરામ રાજન અભિજિત સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) NEOWISE કઈ સંસ્થાનું ટેલિસ્કોપ છે ? NASA SpaceX ROSCOSMOS JAXA NASA SpaceX ROSCOSMOS JAXA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)એ ક્યા દેશ/દેશોમાં ‘ખાદી’ બ્રાન્ડની ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ કરાવ્યો ? ભૂટાન આપેલ તમામ UAE મેક્સિકો ભૂટાન આપેલ તમામ UAE મેક્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP