ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળેલ હતી ?

વડોદરા
જુનાગઢ
મુંબઈ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શીખામણિયો' તરીકે ઓળખાતા હતા ?

નૃસિંહ વિભાકર
ડાહ્યાભાઈ ધોળશાજી
મણિશંકર ભટ્ટ
ફુલચંદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP