બાયોલોજી (Biology)
અર્ધીકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડે જ્યારે તે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે ?

ભાજનોત્તરાવસ્થા-I
ભાજનોત્તરાવસ્થા-II
ભાજનાવસ્થા-II
ભાજનાવસ્થા-I

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કૃષિ બાયોટેકનોલોજી સાથે સંકળાયેલી મુખ્ય પદ્ધતિ ?

DNA પુનઃસંયોજન
રૂપાંતરણ
પેશીસંવર્ધન
વનસ્પતિ સંવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અપચય ક્રિયા ચય ક્રિયા કરતા વધુ હોય તો

વૃદ્ધિ થાય
ઘસારો થાય
વિઘટન થાય
વિભેદન થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સરખા લક્ષણો પર આધારિત કક્ષાનું એક જૂથ....

પ્રજાતિ, જાતિ, કુળ
પ્રજાતિ, જાતિ, શ્રેણી
શ્રેણી, કુળ, ગોત્ર
જાતિ, કુળ, ગોત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.
કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP