ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીમના દેરા (ભીમ દેવળ) ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલા છે ? અમદાવાદ સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ અમદાવાદ સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં ભગવાન વેંકટેશનું મંદિર ક્યાં આવેલું છે ? બીલખા વેરાવળ ખોરાસા (આહિરના) તુલસીશ્યામ બીલખા વેરાવળ ખોરાસા (આહિરના) તુલસીશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે ? રાસડો ટિપ્પણી ગરબી ટીંટોડો રાસડો ટિપ્પણી ગરબી ટીંટોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ? જામ દિગ્વિજયસિંહજી ખંડેરાવ ગાયકવાડ જામ સતાજી સયાજીરાવ ગાયકવાડ જામ દિગ્વિજયસિંહજી ખંડેરાવ ગાયકવાડ જામ સતાજી સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે ? ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ એમ. જે. લાઇબ્રેરી, અમદાવાદ યુનિવર્સિટી લાયબ્રેરી, જામનગર સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ એમ. જે. લાઇબ્રેરી, અમદાવાદ યુનિવર્સિટી લાયબ્રેરી, જામનગર સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP