Loading [Contrib]/a11y/accessibility-menu.js

બાયોલોજી (Biology)
એક-દ્વિવિધ જીવનચક્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

દ્વિઅંગી
એક્ટોકાર્પસ
આપેલ તમામ
ત્રિઅંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જો પ્રાણીના શરીરને ત્રિજ્યાવર્તી દિશામાં એક કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરવામાં આવે તો, તેને શું કહે છે ?

અરીય સમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ
અસમમિતિ
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કયો સમુદાય દેહકોષ્ઠ વગરનો છે ?

નુપૂરક
શૂળત્વચી
સંધિપાદ
પૃથુકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન DNA સાથે અસંગત છે ?

તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે.
તે અનુકૂલનનો એકમ છે.
તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે.
પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP