કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને 2020નો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો તેઓ કઈ ભાષાના કવિ છે ?

બંગાળી
ઉડિયા
મલયાલમ
કન્નડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે ગર્ભવતી મહિલાઓને COVID-19ની રસી ઉપલબ્ધ કરાવવા માટે 'માતૃ કવચમ' નામના અભિયાનની ઘોષણા કરી ?

કર્ણાટક
કેરળ
ગોવા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
134મી વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ, 2021માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ?

મેરિટ્ટો બેરેટ્ટિની
મેટ પેવિક
નિકોલા મેક્ટિક
નોવાક યોકોવિચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સ્થાપના દિવસ સમારોહ દરમિયાન કરવામાં આવેલી પહેલો અંગે કયું વિધાન યોગ્ય છે.

આપેલ તમામ
ડૉ. સતીશ શેટ્ટી ને ‘લાઈફટાઈમ એક્સેલેન્સ એવોર્ડ' એનાયત કરાયો.
ભારત સરકારે વર્ષ 2006 માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્થાપના કરી હતી.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થા દ્વારા વિકસિત 'પુણે વેધર લાઈવ' મોબાઈલ એપ લોન્ચ કરી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP