GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં આરંભ થયેલ નવા આર્થિક સુધારામાં ___ સમાવિષ્ટ છે.
1. પૂરવઠા પાસાલક્ષી વ્યવસ્થાપન તરીકે મેક્રોઈકોનોમીક સ્થિરીકરણ (Microeconomic Stabilization as Supply side Management)
2. પૂરવઠા પાસાલક્ષી વ્યવસ્થાપન તરીકે માળખાગત સુધારા (Structural Reforms as Supply side Management)
3. માંગ પાસાલક્ષી વ્યવસ્થા તરીકે આર્થિક સમાયોજન (Fiscal adjustment as demand-side adjustment)

1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા શિક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ ___ ના રોજ મનાવવામાં આવે છે.

14 જાન્યુઆરી
આપેલ પૈકી એક પણ નહીં
23 જાન્યુઆરી
22 જાન્યુઆરી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં જમીનના પ્રકાર વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ઉસારા (Usara) જમીન વિપુલ માત્રામાં સોડીયમ, પોટેશ્યમ અને મેગ્નેશીયમ ધરાવે છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
પીટી (Peaty) જમીન ભારે વરસાદ અને વધુ ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગુજરાતમાં વન વિશે નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. ઉષ્ણ કટિબંધીય અતિ પાનખર વન
2. મેનગ્રુવ વન
3. ઉષ્ણ કટિબંધીય ઉત્તરીય કાંટાળા વન
4. ઉષ્ણ કટિબંધીય સૂકા પાનખર વન
યાદી-II
a. વાર્ષિક 1200 મી.મી. થી વધુ વરસાદ ધરાવતા ક્ષેત્રોમાં થાય છે.
b. રાજ્યના 15 જિલ્લાઓમાં વિસ્તરેલા છે.
c. 600 મી.મી. થી ઓછા વરસાદ ધરાવતા ક્ષેત્રમાં થાય છે.
d. ભરૂચ, વડોદરા અને પંચમહાલમાં જોવા મળે છે.

1 - c, 2 - d, 3 - a, 4 - b
1 - b, 2 - c, 3 - d, 4 - a
1 - a, 2 - b, 3 - c, 4 – d
1 - d, 2 - a, 3 - b, 4 - c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP