ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતની આઝાદી બાદ સૌપ્રથમ વિકાસ કરવામાં આવ્યો હોય તેવું હિલ સ્ટેશન કયું છે ? મનાલી આબુ સાપુતારા પંચમઢી મનાલી આબુ સાપુતારા પંચમઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? રસીકલાલ અંધારીયા અમુભાઈ દોશી હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી રસીકલાલ અંધારીયા અમુભાઈ દોશી હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આખ્યાન પરંપરા અને માણવાદનની પરંપરાને જાળવી રાખનાર કોણ છે ? ધનરાજ સુખડિયા ધાર્મિકલાલ પંડ્યા રાઘવાનંદ ભાર્ગવદાસ શુક્લા ધનરાજ સુખડિયા ધાર્મિકલાલ પંડ્યા રાઘવાનંદ ભાર્ગવદાસ શુક્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઇ લોકકલા લોકો માણે છે ? તાંડવ નૃત્ય નાટક ગરબા ભવાઈ તાંડવ નૃત્ય નાટક ગરબા ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રાજકોટ જિલ્લામાં જસદણ પાસે માંડવના ડુંગરમાંથી ઉદ્ભવી ભાદર નદી કયાં અંત પામે છે ? જામનગર જિલ્લાના બેડી બંદર પાસે અરબ સાગરમાં પોરબંદર જિલ્લાના નવી બંદર પાસે અરબ સાગરમાં સુલતાનપુર પાસે આજી નદીને મળે ભાવનગર નજીક ખંભાતના અખાતમાં જામનગર જિલ્લાના બેડી બંદર પાસે અરબ સાગરમાં પોરબંદર જિલ્લાના નવી બંદર પાસે અરબ સાગરમાં સુલતાનપુર પાસે આજી નદીને મળે ભાવનગર નજીક ખંભાતના અખાતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? ગોફ ગૂંથણ નૃત્ય મરચી નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય મરચી નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP