સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભાવન વૈવિધ્ય વાક્છટા તિરસ્કાર ગુણગાન વૈવિધ્ય વાક્છટા તિરસ્કાર ગુણગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘હામ’ પવન ઠંડું હિંમત સોનુ પવન ઠંડું હિંમત સોનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સોમ આફતાબ ભાણ માર્તડ સોમ આફતાબ ભાણ માર્તડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દજૂથ પસંદ કરો. તત્સમ : તદ્ભવ કૃતજ્ઞ : કૃતધ્ન અથ : ઈતિ ધુતિ : ઉદ્યોત તત્સમ : તદ્ભવ કૃતજ્ઞ : કૃતધ્ન અથ : ઈતિ ધુતિ : ઉદ્યોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. આકરો - અસહ્ય અનુકંપા - કરુણા અફળ - સફળ અંગારો - સળગતો કોલસો આકરો - અસહ્ય અનુકંપા - કરુણા અફળ - સફળ અંગારો - સળગતો કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'માલક' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. કાચલી વિનાશકારી રખેવાળ મુખત્યાર કાચલી વિનાશકારી રખેવાળ મુખત્યાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP