સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભેષજ ભેંસ વેશ આસ્વાદ ઓસડ ભેંસ વેશ આસ્વાદ ઓસડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી સમાનાર્થી નથી તે જણાવો. અનુગંજ સૌહાર્દ અનીસ સખા અનુગંજ સૌહાર્દ અનીસ સખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) બીડ લવણનો સમાનાર્થી ___ છે. યુલ્લિકા નવસાર સિંધવ નવસાર અને યુલ્લિકા યુલ્લિકા નવસાર સિંધવ નવસાર અને યુલ્લિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સખા સોબતી રફીક સોબત સખા સોબતી રફીક સોબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'વરખ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વૃક્ષ બળદ વરસવુ તે વર્ષ વૃક્ષ બળદ વરસવુ તે વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નહોરા આજીજી નખ દિવસ નહેર આજીજી નખ દિવસ નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP